Events
Events

કાર્ય
શિવકૃપા જ્ યોતિષ કાર્યાલય
અમારે ત્યાં જન્માક્ષર જોઈ ને કુંડલી માં જે દોસ હોય. કે સારો ફલાદેશ, છોકરા છોકરી ની કુંડલી મેળવવી, વાસ્તુ દોસ, ઘર માં નડતર હોય એવા દરેક પ્રસ્ન નું સમાધાન કરી આપવામાં આવશે. જન્માક્ષર ની કોપી Whatsapp, કે E-mail પર પણ મળી શકશે. જન્માક્ષર બનાવવા માટે ,જન્મ સમય,જન્મ તારીખ, જન્મ સ્થળ ચોક્કસ આપવાનું રહેશે.
અમે કુંડલી જોય ને નડતર હોય એવા દોસ ની પુંજા શાસ્ત્રોક્ત વિધાન મુજબ કરી આપીશું.
-
મૂળ દોસ ,
-
વ્યતિપાત શાંતિ
-
ગ્રહણ દોસ
-
કાલસર્પ
-
નારાયણ બલી
-
પંચ બલી
-
પિતૃદોસ
-
વાસ્તુ યગ્ય
-
નવચંડી હવન
-
લઘુરુદ્ર
-
મહારુદ્ર
-
અતિરુદ્ર
-
શિવ શક્તિ યગ્ય
-
વિષ્ણુ યગ્ય
-
દરેક ગ્રહો ની શાંતિ
-
દરેક ગ્રહો ના જાપ
-
શ્રવણ માસ માં પાર્થિવ શિવ લિંગ પૂંજન
-
નવરાત્રી માં ચંડીપાઠ, હવન
-
કુંભ વિવાહ
-
અર્ક વિવાહ
-
પતિ પત્ની માટે અર્ધનારેશ્વર પુંજા
-
મૂર્તિ પ્રાણ - પ્રતિષ્ઠા
આવિ અનેક અને દરેક પુંજા અમારા નિજી અનુભવ થી અમો કરાવી ચુક્યા છે અને જેનું સારું પરિણામ કરાવનાર ને મળ્યું હોય છે. જેથી અમારા વર્ષો ના અનુભવ થી કાર્ય પણ સફળ થાય છે.ભગવાન ની સાથે યજમાન પણ પ્રસન્ન રહે.
અમારી પાસે દરેક પ્રકાર ના સિદ્ધ કરેલ યંત્રો, એક થી એકવીસ મુખી રુદ્રાક્ષ, દરેક ગ્રહો ના નંગ, દરેક દેવી દેવતાઓ ની મૂર્તિઓ, દરેક ધાર્મિક પ્રવૃત્તિઓ ની પૂજા સામગ્રીઓ મળશે.
સચોટ અને સાચું માર્ગ દર્શન મેળવવા માટે જરૂર સંપર્ક કરો.
નોંધ: અમારે ત્યાં કોઈ તાંત્રિક.કે અવિશ્વાસ આવે એવું કામ કરવામાં નથી આવતું.

શ્રાવણ માસ ની વિશેષ પુંજા.
પાર્થિવ શિવલિંગ પુંજા.
આ મહિનામાં શિવજીની ભક્તિ અમૂલ્ય છે. આ મહિનામાં ભક્ત ભગવાન શિવને ઘણી રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. જેમાં હોમાત્મક લગુદ્ર, મહરોદ્રા, યજ્,, અભિષેક આત્મિક પૂજા કરવી પડશે. શિવલિંગ શિવને ખૂબ જ પ્રિય છે, જેની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો આ મહિનામાં શિવજીની પાર્થિવિશ્વલિંગ પૂજા કરવામાં આવે છે તો ભગવાન શિવ ભક્તની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ પૂજા શ્રાવણ મહિના દરમ્યાન કરવાની રહેશે આ પૂજા કોઈ બ્રાહ્મણ દ્વારા કરવી પડે છે. પૂજા દરમિયાન નિ: સ્વાર્થ બનનાર વ્યક્તિનું ખૂબ મહત્વ હોય છે. આ પૂજા મંદિર અથવા કોઈ પવિત્ર સ્થળે થવાની છે. પૂજામાં શુદ્ધતા હોવી ખૂબ જ જરૂરી છે. આ પૂજા દ્વારા આખા પરિવારને ફાયદો થાય છે. આ પૂજા શિવલિંગ, 1.25 લાખ શિવલિંગ, ક્ષમતા પ્રમાણે શિવલિંગ બનાવીને કરી શકાય છે. દરરોજ, નદીમાં જમીનમાં નિમજ્જન અને તેને પવિત્ર બનાવવાની જરૂર છે. આ પૂજા કરવા માંગતા ભક્તો અમારો સંપર્ક કરી શકે છે. આ પુંજા પવિત્ર નર્મદા નદીના કાંઠે કુબેર ભંડારી ખાતે કરવામાં આવશે. જો કોઈ ભક્ત આખા મહિનામાં હાજર રહેવા માટે સક્ષમ ન હોય તો તે શ્રાવણ મહિનાની શરૂઆતમાં સંકલ્પ દ્વારા પણ કરી શકે છે.

ॐ मृत्युंजय महादेव त्राहिमां शरणागतमजन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनः।।
