top of page

અમારા વિશે

દરેક પ્રકાર ના ધાર્મિક - કર્મ - તીર્થ શ્રાદ્ધ - જન્મ કુંડલી જોવી/બનાવવી - યજ્ઞ કરવા. સિઘ્ધપુર - હરિદ્વાર - ગયાજી - અલ્હાબાદ - ચાણોદ - કરનાલી - તીર્થ માં શ્રાદ્ધ તેમજ ભાગવત સપ્તાહ, શિવ કથા, રામ કથા જેવા ધાર્મિક પ્રસંગો નુ આયોજન કરી આપવા માં આવશે.

અમારે ત્યાં માં નર્મદા કિનારે કરવામાં આવતી દરેક ધાર્મિક વિધિ વિદ્વાન બ્રહ્મણો દ્વારા કરવા માં આવશે. 

પિતૃ કૃપા મેળવવા ,કે પિતૃદોસ, નાગદોષ, પંચબલી, જેવી દરેક વિધિ શાસ્ત્રોક્ત વિધાન થી કરી આપવામાં આવશે..

તથા આર્થિક રીતે નબળા વર્ગ ના નાના બાળકો ને અભ્યાસ માટે સહાય - મેડિકલ સહાય - કન્યા દાન - ગૌ દાન - જેવા સામાજિક કાર્યો તેમજ અંતિમ સંસ્કારની સામગ્રી વિના મુલ્યે આપવી. આવા દરેક કાર્યો માટે ઉપર જણાવેલ કાર્યો પેજ ખોલો.

शान्ताकारं    भुजगशयनं     पध्नाभं     सुरेशं 
विश्वधारं     गगनसद्र्षं      मेघवर्णं    सुभागं I
लक्ष्मिकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे  विष्णुं   भवभयहरं   सर्व   लोकैकनाथं II

અમારુ લક્ષ્ય

અમારે ત્યાં કોઈ પણ ગરીબ વ્યક્તિ કોઈ પણ જાત ની મદદ માટે આવે અને વિના મદદ પાછો ન જવો જોઈએ એ જ અમારુ લક્ષ્ય છે અને હતું અને રેહેશે.

Our Mission

અમારી દ્રષ્ટિ

અમારી નજર માં કોઈ પણ બાળક ભૂખો ના સુવો જોયે એ માટે અમારાથી બનેલા પ્રયત્નો કર્યા છે અને આગળ પણ કરતા રહીશું.

We Need Your Support Today!

bottom of page