Events
Events

સેવાઓ
શિવકૃ પા ચેરીટેબલ ટ્રસ્ટ.
આપણી સંસ્થા માં કેટલીક સેવા ની પ્રવૃત્તિ હાલ માં ચાલુ છે. જે નું વર્ણન નીચે કરેલ છે.
-
આદિવાસી બાળકો ને ભોજન, અભ્યાસ લક્ષી સામગ્રી દાન આપવી, બુક, પેન્સિલ,પેન, જેવી સામગ્રી દાન અપાય છે.
-
આદિવાસી લોકો ને અન્ન દાન. વસ્ત્ર દાન
-
કુમારિકા છોકરી ને ભોજન ,દક્ષિણા દર રવિવારે આપવામાં આવે છે.
-
ગરીબ લોકો ને સ્વેટર,કપડાં, પણ આપવામાં આવે છે.
-
પરિક્રમા વાસી ને ભોજન,વસ્ત્ર,દક્ષિણા ,રાત્રી રોકાણ વિના મૂલ્યે આપવામાં આવે છે
-
જરૂરિયાત મંદ ને દવા ની સુવિધા પણ અપાય છે.
-
આદિવાસી લોકો ના લગ્ન પ્રસંગે. કન્યાદાન ની વસ્તુ પણ આપીએ છે.
-
બ્રહ્મ ભોજન ની પણ વ્યવસ્થા કરાય છે.
-
અંતિમ સંસ્કાર ની સામગ્રી વિના મૂલ્યે આપવામાં આવે છે.
-
છેલ્લા ૧૫ વર્ષથી શિરડી જતા પદ યાત્રીઓ માટે ભંડારો ચાલે છે.
આ પ્રકાર ની દરેક સેવા મળેલા દાન માંથી કરવામાં આવે છે.
તમે આપેલ દાન નો સદ્ ઉપયોગ કરવો એ હમારુ ધર્મ છે.
તમે દાન ટ્રસ્ટ ના બેન્ક એકઉન્ટ માં સીધા મોકલી શકો છો. કેશ 2000/- નું દાન રોકડ આપી શકો. 2000/- થી વધુ નું દાન ચેક/ ડ્રાફ્ટ થી કે નેટ બેન્કિંગ થી પણ આપી શકાશે.
